Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

પોરબંદરમાં હોલમાર્ક અંગે ૩ થી ૪ જવેલર્સમાં ચેકિંગ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૩: અહીં સોનાના દાગીનામાં હોલ માર્ક સંબંધે ૩ થી ૪ જવેલર્સ શોરૂમમાં બપોરે ચેકિંગ હાથ ધરાયું છે.

સોનાના દાગીનાની શુદ્ધતા માટે સરકાર દ્વારા હોલ માર્કને ફરજિયાત બનાવ્યા બાદ શહેરના જવેલર્સ શોરૂમમાં હોલમાર્ક અંગે ચેકીંગ શરૂ થયું છે આજે બપોરે પ્રારંભે ૩ થી ૪ જવેલર્સ શોરૂમમાં ચેકિંગ શરૂ કરાયું છે.

(2:39 pm IST)