Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

જામનગર ડીસ્ટ્રીકટ બેંકની ચૂંટણીના મામલે ધારાસભ્ય સહિત તમામ ઉમેદવારો સામે ની વાંધા અરજી રદ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર:: જામનગર ડીસ્ટ્રીકટ બેંકની ચૂંટણીના મામલે ધારાસભ્ય સહિત તમામ ઉમેદવારો સામે ની વાંધા અરજી રદ કરવામાં આવી છે

      મામલતદારે તમામ અરજીઓ રદ કરતા પ્રતિષ્ઠાભર્યો જંગ  રસપ્રદ બન્યો છે.

(4:58 pm IST)