Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

પોરબંદર ભાજપ યુવા મોરચા દ્વારા ૧૦૦ કરોડ વેકસીન ડોઝની ઉજવણી

પોરબંદરઃ ભાજપ જિલ્લા યુવા મોરચા અને શહેર યુવા મોરચા દ્વારા રાણીબાગ નજીક દેશને મળેલ સૌથી મોટી સિદ્ધિ ૧૦૦ કરોડ વેકસીન ડોઝના લોકોના સહકારથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થયેલ તે માટે આતશબાજી કરીને ઉજવણી કરી હતી તે તસ્વીર.

(1:20 pm IST)