Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ભૂપેન્દ્રભાઇ પટેલ સાળંગપુરધામે શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજના દર્શને : બ્રહ્મસ્વરુપ શ્રી પ્રમુખસ્વામીજી મહારાજની સમાધિ પર માલ્યાર્પણ

રાજકોટ ::सदैव सारंगपुरस्य रम्ये सुमन्दिरे ह्यक्षरधामतुल्ये ।
सहाक्षरं मुक्तयुतं वसन्तं श्री स्वामिनारायणमानमामि ॥

આજે શોભાવંત સાળંગપુરધામે શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજના દર્શન કરી બ્રહ્મસ્વરુપ શ્રી પ્રમુખસ્વામીજી મહારાજની સમાધિ પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે
 માલ્યાર્પણ કર્યું હતું. જે તસવીરમાં નજરે પડે છે.

(10:41 am IST)