Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

શ્રી ઘેલા સોમનાથ દાદાના દર્શને પૂ. મોરારીબાપુ

જસદણ-આટકોટઃ પ્રખર રામાયણી સંત મોરારીબાપુ શ્રી ઘેલા સોમનાથ દાદાના દર્શને પધારેલા સાથે હાસ્ય કલાકાર માયાભાઇ આહીર પણ પધારેલ પૂ. મોરારીબાપુને દાદાની પૂજા અર્ચના પૂજારી હસુભાઇ જોષીએ કરાવેલ આ તકે મંદિર ટ્રસ્ટ વતી તેમનું સન્માન વહીવટદાર મનુભાઇ શીલુએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

(3:42 pm IST)