Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

બિહારમાં ભાજપ ૧૭ નિતિશ ૧૬ બેઠક લડશે ભાજપે પોતાની બેઠક ઘટાડી

પટણાઃ બિહાર ચુંટણી માટે એનડીએમાં બેઠકોની ફાળવણીઃ ભાજપે પોતાની બેઠકો ઘટાડીઃ હવે ૧૭ બેઠક ઉપરથી લડશેઃ જયારે જેડીયુને ૧૬, એલજેપીને ૫ તથા ઉપેન્દ્ર કુશવાહાની આરએલએસપીને ૨ બેઠકોની ફાળવણીઃ સત્તાવર જાહેરાત આજે થવાની શકયતા

(11:48 am IST)
  • એસસી/એસટી એક્ટમાં થયેલા નવા સુધારાને પડકારતી અરજીઓ ઉપર ૨૬ ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરવા સુપ્રીમ કોર્ટ આદેશ આપ્યો છે access_time 1:19 am IST

  • ગાંધીનગર :ગુજરાત નેશનલ લૉ યુનિ.માં આજે મહિલા ખેડૂત સંમેલન મળશે:બપોરે 12 વાગ્યે મોટા પ્રમાણમાં મહિલાઓ રહેશે હાજર access_time 2:22 pm IST

  • રાજકોટ :આજી ડેમમાં સૌની યોજના મારફત થતી નર્મદા નીરની આવક બંધ :સૌરાષ્ટ્રની બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું:દોઢ માસ નર્મદાનીર મળતા આજી ડેમ સપાટી થયું 23.50 ફૂટ:રાજકોટને 100 દિવસ ચાલે તેટલું પાણી ડેમમાં ઉપલબ્ધ:રોજ 6 MCFT જેટલું પાણીનો ઉપાડ કરવામાં આવી રહ્યો છે access_time 2:23 pm IST