Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

સિધ્ધપુરમાં ચંદ્રાવતી ગામની સીમમાં પ્રેમી પંખીડાનો આપઘાત

પાટણ, તા.૨૩: ચાણસમાં તાલુકાનાં સુણર ગામનો ઠાકોર યુવાન અને લણવા ગામની યુવતિએ છે કે સિધ્ધપુરના ચંદ્રાવતી ગામે જઇ રબારી ખેડૂતના ખેતરમાં એક પ્રેમ યુગલ ઝાડની ડાળી સાથે લટકતી હાલતમાં લાશ દેખતા ગામમાં જાણ થતા લોકોના ટોળા ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતો મરનાર યુવક તે ગામનો નજીકનો ભાણજ થતો હોવાની ખોળખાણ જાહેર થતા તેના ઘર ફોન કરી જાણ કરવામાં આવેતા આ અંગે સિધ્ધપૂર પોલીસને જાણ કરતા પી.એસ.આઇ કલ્પનાબેન ગૌસ્વામી તેમજ સ્ટાફના માણસો ઘટના સ્થળે દોડી આવીયા અને મૃત્ક યુવાન કનૂજી ભગાજીઝાલા (ઉ.૨૨) સુહાસરના ચાણસમાં અને યુવતિ ટીન્કલ ભરતજી કા. (ઉ.૨૨) લણવાના ચાણસમાં હોવાનું જાણવા મળેલ પોલીસ બર્જા મૃત્કની લાશ સીવિલ હોસ્પીટલ લાવી પી.એમ. કરાવી તેના સગાવાલાને સયૂત કરેલ.

(3:38 pm IST)