Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ઉનામાં સ્વામીનારાયણ મહામંત્ર ધુનનો પ્રારંભ

ઉનાઃ રોકડીયા હનુમાન સામે આનંદગઢ ગુરૂકુળમા પરંપરા મુજબ શ્રાવણ માસમાં ૫૫૫ કલાકની સ્વામીનારાયણ મહામંત્ર ધુનનો સંપૂર્ણ નિયમોનું પાલન કરી સ્વામી હરિવંદનદાસજી તથા અન્ય સ્વામીએ શ્રીજી મહારાજાને આરતી કરી પ્રારંભ કર્યો હતો અને લોકડાઉનની પરિસ્થિતીમાં તમામ હરિભકતોએ પોતાના ઘરે પણ ૫૫૫ કલાક મહામંત્રની ધુન કરી ભગવાન દેશ અને વિશ્વને કોરોના મુકત કરે તેવી પ્રાર્થના કરવા અપીલ કરી હતી. મહામંત્ર ધુનનો પ્રારંભ કરવામાં આવ્યો તે તસ્વીર.(

(11:46 am IST)