Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

જામનગર JMC વિસ્તાર તેમજ ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં તા. 17/7 /2020 ના જાહેરનામા થી તા. 27/7/2020 સુધી ચા, પાન, ગુટકા નું વેચાણ કરતા લારી, ગલ્લા, દુકાનો બંધ રાખવાનો આદેશ કરવામાં આવેલ જે સમય અવધી માં ફેરફાર કરી તા. 22/7/2020 સુધી કરવામાં આવેલ છે. જેથી ચા, પાન, ગુટકા નું વેચાણ કરતા લારી, ગલ્લા, દુકાનો આજથી ખુલી રાખી શકાશે.

(10:43 am IST)