Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

બગસરા પંથકમાં દારૂ-જૂગાર દરોડા

બગસરા :.. લુંધીયા ગામે બાતમીના આધારે પીએસઆઇ મોરીએ રેઇડ કરી આરોપીને નાનજીભાઇ નાથાભાઇ સોલંકી તથા મહેશ નાનજીભાઇ સોલંકીને ત્યાં ચાલીસ દેશી દારૂ તથા નવસો પંચાવન લીટર આથો પકડી પાડયો તથા લુંધીયામાં રામાપીરના મંદિર પાસે જૂગાર રમતા મધુ રાવત માથા સુરીયા, રમેશ નથુ ચારોલીયા અને બાબુ નનુ વાઘેલાને રૂ. ૧રર૦ ની રોકડ રકમ સાથે પકડી પાડયા હતાં. પીયુષભાઇ મારૂ, ચંદુભાઇ ટીલાવત, રવિભાઇ સૂરૂ, યોગેશભાઇ પરમાર, રોહીતભાઇ, ભગીભાઇ સહિતના દ્વારા રેઇડ કરવામાં આવી હતી. (તસ્વીર : સમીર વિરાણી બગસરા)

(11:51 am IST)