Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

વઢવાણમાં સારા વરસાદની આશા

વઢવાણ : મેલડી માતાજીના માર્ગ ઉપર વઢવાણના સતવાર સમાજના સવજીભાઇની વાડીમાં માટીમાં ટિટોડીએ ઇંડા મુકયા છે ત્યારે આજુ બાજુના ખેતર વાડી વાળા ખેડુતોએ આ ટિટોડીએ મુકેલા ઇંડા ખેતરમાં વાડીમાં જયારે જયારે ઇંડા ખેતરમાં મુકયા છે. ત્યારે ત્યારે આ ટિટોડીએ ખેતર વાડીમાં ઇંડામાં મુકયા બાદ સારા ચોમાસા સારા વર્ષના એંધાણ છે. ટીટોડીએ ઇંડા મુકયા તે તસ્વીર. (તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(10:44 am IST)