Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

જસદણમાં સસ્તાભાવે મોસંબી વિતરણ

જસદણ : કોરોનાને લઇ મોસંબીના રીતસરના કાળાબજાર થઇ રહ્યા છે. કોરોનાના દર્દીઓને મોસંબીનો રસ અકસીર પુરવાર થઇ રહ્યો છે. આવા માહોલ વચ્ચે મોસંબીની માંગ વધતા ૧૦ કિલોના વજનના બાચકાના રૂપિયા ૧૪૦૦ થી ૧૫૦૦ પડાવવામાં આવતા આ સમયે જય સરદાર સેવા ગૃપના યુવાનો છેલ્લા ચાર દિવસથી જથ્થાબંધ મોસંબી ખરીદ કરી આજુબાજુના ગામના લોકોને ૭૫૦ થી ૮૦૦ રૂપિયાના પડતર ભાવે ૧૦ કિલો મોસંબી વેચી એક ખરા અર્થમાં લોકોને કપરા સમયમાં રાહત આપી રહ્યા છે તે તસ્વીર.

(10:59 am IST)