Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

કેશોદના કણેરી ગામમાં ૮૦ ફુટ ઉંડા કુવામાંથી મગરનું રેસ્કયુ

કેશોદ તા.ર૩ : તાલુકાના કણેરી ગામે વાડીના ખેતરના કુવામાં ઘણા દિવસથી ૮૦ ફુટ કુવામાં મગર પડી ગયાની જાણ ખેતર માલિકને થતા ખેતર માલિકે ફોરેસ્ટ ટીમને જાણ કરતા તાત્કાલીક વન વિભાગની રેસ્કયુ ટીમ સ્થળ પર આવી એકાદ કલાકની જહેમત બાદ રાત્રીના સમયે મગરનું રેસ્કયુ કરી કુવાની બહાર કાઢી હતી. મગરનું રેસ્કયુ થતા વાડી માલિકે રાહતનો શ્વાસ લીધો હતો.(

(1:10 pm IST)