Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

અમરેલીમાં અવધ નાગરિક સહકારી મંડળી દ્વારા સભાસદોને કિટ વિતરણ

અમરેલીઃ અમરેલીમાં અવધ નાગરિક સરાફી સહકારી મંડળી દ્વારા સભાસદોને કીટ વિતરણ કરવામા આવી હતી. લોકડાઉનના કારણે વેપાર ધંધાબંધ છે જેને ૧ મહિનાજેવોસમયપુરો થવા આવ્યો તેથી સ્વાભાવીકજ મધ્યમવર્ગ મુશ્કેલીમાં મુકાયેલ હોય તેવા સમયે જિલ્લાનાની સહકારી સંસ્થા અવધ નાગરિક સરાફી સહકારી મંડળી લી. દ્વારા ખાદ્ય પુરવઠાની કીટો બનાવી વિતરણ કરવા આયોજન થતા આજે અવધ નાગરિક સરાફી સહકારી મંડળી દ્વારા મંડળીના સ્થાપક ચેરમેન શ્રી ભરતભાઇ ચૌહાણ, અને મંડળીના એમ.ડી.શ્રીકિશોરભાઈજાની તથાસીનીયર ડાઇરેકટરબી.એલ.હિરપરા (ગુરુજી),શ્રીપંકજભાઇ વઘાસીયા અનેમંડળીનાબોર્ડઓફડિરેકટરોની ઉપસ્થીતીમાં કીટવીતરણ કરવામા આવીહતી કીટ વીતરણ નિમીતે સોશીયલ ડીસટન્શ જાળવવા સુચારૂ વ્યવસ્થા જાળવ્યાની સાથે મંડળી દ્વારા સભાસદોને ફોન કરીબોલાવવામા આવ્યા હતા .અને નીયમો જળવાઇ રહેતેની ખાસ તકેદારી રાખવામા આવી હતી. (તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ.અમરેલી)

(1:09 pm IST)