Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ઉપલેટાના મોટી પાનેલી ગામમાં અડધો ઇંચ તથા ગઢાળા ગામમાં એક ઈંચ જેટલો વરસાદ

બપોર બાદ ખાખી જાડિયા, સહિતના ગામડામાં ભારે પવન સાથે વરસાદ

ઉપલેટા : આજે બપોર બાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગઢાળા, ખાખી જાડિયા, મોટી પાનેલી સહિતના ગામડામાં ભારે પવન સાથે વરસાદ પડેલ હતો

આ વરસાદમાં ખેડૂતોના ખેતરમાં ઊભા પાક ઘઉં , કપાસ, ચણા સહિતના અનેક પાકોમાં ભારે નુકસાની થયેલ હતી
મોટી પાનેલી ગામ  અડધો ઇંચ તથા ગઢાળા ગામમાં એક ઈંચ જેટલો વરસાદ પડયો હતો

 

(12:42 am IST)