Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

સૂર્યનારાયણના દર્શન સાથે જ બફારો

મોડી રાત્રીના વહેલી સવારે હજુય ઠંડક યથાવત

રાજકોટ તા.૨૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડકની અસર વર્તાય છે.

બપોરના સમયે ધોમધખતા તાપ સાથે આકરા ઉનાળાનો અનુભવ થઇ રહ્યો છે.

જામનગર

માહતમ તાપમાન ૩૨.૫, લઘુતમ ૨૧.૯, ભેજ ૯૧ ટકા, પવનની ઝડપ ૮.૨ કિ.મી. પ્રતિ કલાક રહી છે.

કયાં કેટલુ લઘુતમ તાપમાન

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૭.૦ ડિગ્રી

ગાંધીનગર

૧૭.૫ ડિગ્રી

વલસાડ

૧૭.૬ ડિગ્રી

વડોદરા

૧૯.૪ ડિગ્રી

ડીસા

૧૯.૬ ડિગ્રી

નલીયા

૧૯.૨ ડિગ્રી

ભુજ

૧૯.૪ ડિગ્રી

અમરેલી

૨૦.૨ ડિગ્રી

દિવ

૨૦.૪ ડિગ્રી

રાજકોટ

૨૦.૫ ડિગ્રી

જામનગર

૨૧.૯ ડિગ્રી

(1:18 pm IST)