Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

પોરબંદરના સંવેદનશીલ કાંઠા ઉપર ભૌગોલિક કોઠાસુઝથી સુરક્ષા મજબુત બનાવવાની જરૂર

પોરબંદર તા. ર૩ : પોરબંદર ઓખા-દ્વારકા-કચ્છની સમુદ્રપટ્ટી આંતરરાષ્ટ્રીય જળસિમામા પાક તત્વોની ઘુસણખોરી તેમાં કચ્છ સરહદે દરિયા પટ્ટી પરથી થઇ રહી છે. તે ચિંતાજનક છે. અવારનવાર નધણીયાતી હાલતમાં પાકિસ્તાની બોટો મળી આવે છેતે શું સુચવે છે ? કચ્છના બંદરનો દરિયા કિનારાની ભૌગોલિકના મુંદ્રા બંદરે પોહંચવા કચ્છના દરિયા કિનારે સરહદ પરથી શરૂ થતી કેનાલ જે અંદાજે બેથી ત્રણ કિલોમીટર ન ધણીયાતી જગ્યામાં રૂપાંતરીત માનવવસ્તી વગરની પાણીના ભરતી ઓટના સમયે આવન જાવન થાય અને તે કેનાલમાં જાણકાર હોવ તે જ ઉપયોગ કરી શકે સહેલાયથી આંતકવાદને કે દેશદ્રોહી તત્વોને સહાય રૂપ બની શકે છે. તેવા ભય છે.

અન્ય બાબતો પણ દેશપ્રેમીઓનો ઇશારો છે કે ધીમે ધીમે પોરબંદરનો દરિયો ગદ્દાર પ્રવૃતિથી અળખામણો પીડીત બને તો આશ્ચર્ય ગણાશે નહી  લાંબો મધ્યાંતર લીધેલ હોય તેમ જણાય છ.ે કોઠા સુઝથી અજમાયશ  અરબી સમુદ્ર સડવડાટ કરતા બન્યો હોય પરંતુ નેટવર્ક બુધ્ધી યુકત ગોઠવાયેલ હોવાનું વિશ્વાસુ વ્યકિત ઠંડે કલેજ ગણિત માંડી આગળ વધતી હોય તે પણ વિશ્વાસમાંં લઇ ગંધ ન આવે નહી તે રીતે ચોકકસ દિશા મકકતાપૂર્વક  છલકાવા વગર વગર આગળ વધતી જાય છ.ે

રાજકારણમાં ડી.ગેંગનો પ્રવેશ નથી તેમ કહેવું  કહેવુ સહેલું છે છતા અઘરૂ અને કપરૂ પણ છે. વર્તમાન સરકારે ભારતનું પ્લેન આતંકવાદીઓએ હાઇજેક કરેલ. ભારત સરકારમાં રાજકીય પક્ષમાં મહત્વ પૂર્ણ વીઆઇપી ગણાતો વ્યકિતએ ભારત સરકારે પકડેલ આંતકવાદીઓને પ્લેનમાં લઇ મુકવા અફઘાન જવુ પડેલ તે શું સુચવે છે. ? મિલ્કતો ખરીદવા માટે નાણાકયાથી આવે છે એકમાત્ર પોરબંદરમાં જે હકિકત ચર્ચીત છે મિલ્કત ખરીદીમાં નામ આગળ તેવી વ્યકિત સંબંધે પુછપરછ કદી થઇ છે.

હાલ જામનગર અને દેવ-ભુમિકા-દ્વારકાના અરબી સમુદ્રા કિનારે દેશભકિતથી પે્રરાય બાઝ નજર રાખનારનો ઇશારો જણાવે છે કે સલાયા જામનગરનો દરિયો અલ્પ વિરામમાં હોવાનો અણસાર છે. કારણ સલાયાના વહાણવટીનો વિશ્વાસ તુટી ગયેલ છે ભરોસો કરતા નથી વહાણો ઓછા થતા જાય છ.ે સલાયા વહાણવટીઓ વહાણમાં મધદરીયે તેમની સાથે રહેવું કે માલ પરિવહન માટે વહાણ ભરવુ સલામત ગણાતું નથી જેથી હાલ અલ્પ વિરામમાં છે તેમાંથી બહાર આવ્યા સમયની ઇન્તજારી કરવી પડશે. પોરબંદરના અરબી સમુદ્ર કિનારા પર બાઝ નજર રાખતા દેશ પ્રેમીઓ કેટલાક દુર શહેરના સ્થાનીક પ્રજાલક્ષી પ્રશ્નો અમે તેની સાથે સંકળાયેલ  વિષે કોઠા સુઝનુ જ્ઞાન જાગૃતી માટ સલામતની જરૂર છે.

(1:12 pm IST)