Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

કલોલઃ મોડી સાંજે જુથ અથડામણ : ટોળાએ ૪ વાહન સળગાવ્‍યા : ઉચ્‍ચ અધિકારીઓ દોડી આવ્‍યાઃ પોલીસે ટીયર ગેસના સેલ છોડયા : સ્‍થિતિ કાબુમાં

કલોલઃ આજે મોડી સાંજે કોઇ કારણસર જુથ અથડામણના સમાચાર મળી રહ્યા છે. આ અથડામણમાં ટોળાએ ૪ વાહન સળગાવ્‍યા જાણવા મળેલ છે. તેમજ  ઉચ્‍ચ અધિકારીઓ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા તેમજ પોલીસે ટીયર ગેસના સેલ છોડયા હતા હતા હાલ  સ્‍થિતિ કાબુમાં આવી ગઇ હોવાન઼ુ જાણવા મળેલ છે.

(9:48 pm IST)