Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

સાવરકુંડલામાં દેશી દારૂનો નાશ

સાવરકુંડલા : ટાઉન પોલીસે દેશી દારૂનો ધંધો કરતા તત્વો પાસેથી વર્ષ ર૦૧૬-ર૦૧૭ના કુલ ગુન્હા ૮૧ના મુદ્દામાલમાં દેશી દારૂ કબ્જે લીધો હતો દેશી દારૂનો નાશ કરવાનો સીટી પોલીસે હુકમ મળતા સી.ટી.પી.આઇ. પી.વી. જાડેજા પી.એસ.આઇ. કરમટા એ.એસ.આઇ. વિનુભાઇ વિજયભાઇ, પિયુષભાઇ વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી દેશી દારૂનો નાશ કર્યો હતો. આસરાહનીય કામગીરીથી સી.ટી. પોલીસની શહેરમાં પ્રસંશા થવા લાગી છે. પોલીસ દારૂના ધંધાર્થીઓ સામે કડક હાથે જ કામ લેવું જોઇએ. (તસ્વીર-અહેવાલ : ઇકબાલ ગોરી - સાવરકુંડલા)

(1:07 pm IST)