Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

વિસાવદર પાલીકામાં બક્ષીપંચ પછાત વર્ગના કેટલા સભ્યો ચુંટાયા?

વિસાવદર, તા., ર૩: નગર પાલીકામાં બક્ષીપંચ પછાત વર્ષના ૯ સભ્યો ચુંટાઇ આવ્યા છે. જેમાં (૧) કિરણબેન વિનોદરાય પુરોહીત-કોંગ્રેસ ૧ર૦૪ વિજેતા રાજમોર બ્રાહ્મણ (બક્ષીપંચ) (ર)રહીમભાઇ ગફારભાઇ મોદી કોંગ્રેસ ૮૧૦ વિજેતા સોરઠીયા વાંચી મુસ્લીમ (બક્ષીપંચ) (૩) જીજ્ઞાસાબેન જયેન્દ્રભાઇ દાહીમા ભાજપ ૮૪૩ વિજેતા કારડીયા રાજપુત (બક્ષીપંચ) (૪) ઉષાબેન જયદીપભાઇ દાહીમા કોંગ્રેસ ૭૮૪ વિજેતા કારડીયા રાજપુત (બક્ષ્ીપંચ) (પ) રેખાબેન જશુભાઇ બસીયા ભાજપ ૭૭૪ વિજેતા કાઠી દરબાર (બક્ષીપંચ) (૬) ઇલીયાસભાઇ ઇસ્માઇલભાઇ મોદી કોંગ્રેસ ૭૪ર વિજેતા સોરઠીયા ઘાંચી મુસ્લીમ (બક્ષીપંચ) (૭) કૌશીકભાઇ બાબુભાઇ વાઘેલા ભાજપ ૬૩૪ વિજેતા કડીયા કુંભાર (બક્ષીપંચ) (૮) મંજુલાબેન પ્રવિણભાઇ પંડયા ભાજપ ૬૩૮ વિજેતા રાજગોર બ્રાહ્મણ (બક્ષીપંચ) (૯) શોભનાબેન અશોકભાઇ રૂદાતલા ભાજપ પ૩૧ વિજેતા કોળી (બક્ષીપંચ)નો સમાવેશ થાય છે.

(11:33 am IST)