Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

વિસાવદર પાલિકા વોર્ડવાઇઝ મતોની માહિતી

વિસાવદર તા. ર૩ :.. વિસાવદર પાલિકાની વોર્ડવાઇઝ મતોની માહિતી નીચે મુજબ છે.

વોર્ડ નં. ૧

(૧) કિરણબેન વિનોદરાય પુરોહિત

કોંગ્રેસ ૧ર૦૪ -વિજેતા

(ર) કિર્તીબેન પરસોતમભાઇ સોજીત્રા

કોંગ્રેસ-૮૩૬ વિજેતા

(૩) રહીમભાઇ ગફારભાઇ મોદી

કોંગ્રેસ-૮૧૦ વિજેતા

(૪) વિપુલભાઇ ગીરધારભાઇ રતનપરા

કોંગ્રેસ-૭૩૦ વિજેતા

(પ) વિશાલકુમાર હસમુખભાઇ રીબરડીયા

ભાજપ-૭૦૧ પરાજીત

(૬) શીલાબેન જીતેન્દ્રભાઇ ઠાકર

ભાજપ-૬૪૪-પરાજિત

(૭) કમલેશભાઇ રમણીકભાઇ વાઘેલા

ભાજપ-પ૮૩ પરાજિત

(૮) ચંપાબેન કરમશીભાઇ રીબડીયા

એન. સી. પી. પ૧૭-પરાજીત

(૯) શારદાબેન અશોકભાઇ વઘાસીયા

ભાજપ પ૦પ-પરાજિત

(૧૦) સુધીરભાઇ પ્રાણજીવનભાઇ વખારીયા

એન. સી. પી. -૧પ૪ પરાજીત

વોર્ડ નં. ર

(૧) રજનીભાઇ આણંદભાઇ ડોબરીયા

કોંગ્રેસ ૯૩૬ -વિજેતા

(ર) ઘનશ્યામભાઇ પોપટભાઇ ડોબરીયા

ભાજપ-૭૪૭ વિજેતા

(૩) વિજયાબેન ગીરીશકુમાર વ્યાસ

કોંગ્રેસ ૬ર૬-વિજેતા

(૪) જશુમતીબેન ભરતભાઇ વ્યાસ

કોંગ્રેસ-૬ર૬ વિજેતા

(પ) વિજયકુમાર કેશવલાલ જેઠવા

કોંગ્રેસ ૭૦૧ પરાજિત

(૬) શાંતિલાલ દુર્લભજીભાઇ ગણાત્રા

ભાજપ-૬૩૩ પરાજિત

(૭) બીનાબેન પ્રફુલભાઇ જોષી

ભાજપ ૬૧૦ પરાજિત

(૮) જયોતિબેન નલીનભાઇ કોઠારી

ભાજપ-પ૧૯ પરાજિત

(૯) દિનાબેન સુધીરભાઇ વખારીયા

એન. સી. બી. ૧૪૭ પરાજિત

(૧૦) ક્રિષ્નાબેન મહેશકુમાર નિમાવત

એન. સી. પી. ૧ર૬ પરાજિત

(૧૧) નિલેશભાઇ પ્રતાપરાય નિર્મળ

એન. સી. પી. ૯૦ -પરાજિત

વોર્ડ નં. ૩

(૧) જીજ્ઞાશાબેન જયેન્દ્રભાઇ દાહિમા

ભાજપ ૮૪૩-વિજેતા

(ર) નિલેશભાઇ રમણીકલાલ દવે

ભાજપ -૮૦પ વિજેતા

(૩) ઉષાબેન જયદિપભાઇ દાહીમા

કોંગ્રેસ ૭૮૪ વિજેતા

(૪) રેખાબેન જશુભાઇ બસીયા

ભાજપ-૭૭૪ વિજેતા

(પ) કેતુલભાઇ લાલજીભાઇ કાનાબાર

ભાજપ ૭૪૪ પરાજિત

(૬) કૈલાશબેન ગોવિંદભાઇ પાડલીયા

કોંગ્રેસ ૬૧પ પરાજિત

(૭) સુભાષભાઇ નટવરલાલ મહેતા

કોંગ્રેસ પ૬૭-પરાજિત

(૮) કિરણભાઇ હિંમતલાલ ચિતલીયા

કોંગ્રેસ પ૪૯ પરાજિત

(૯) રંજનબેન હરેશભાઇ મહેતા

એન. સી. પી. ર૬૬ પરાજિત

(૧૦) હર્ષદભાઇ નાનાલાલ દવે

એન.  સી. પી. ૧૬૩ પરાજિત

વોર્ડ નં. ૪

(૧) ઇલીયાસભાઇ ઇસ્માઇલભાઇ મોદી

કોંગ્રેસ ૭૪ર વિજેતા

(ર) ડીમ્પલબેન રાજેશભાઇ રીબડીયા

કોંગ્રેસ ૭૦ર વિજેતા

(૩) કિરણબેન લલીતકુમાર રીબડીયા

ભાજપ-૬૩૭ વિજેતા

(૪) વર્ષાબેન મનહરભાઇ દાફડા

કોંગ્રેસ પ૬૦ વિજેતા

(પ) ઇમરાનભાઇ ગુલમહંમદભાઇ દલ

ભાજપ-૬૭૦ પરાજિત

(૬) રાબિયાબેન આદમભાઇ ઘોઘારી

કોંગ્રેસ ૬૦૯ પરાજિત

(૭) વહીદાબેન ઇકબાલભાઇ ભોર

ભાજપ પ૩પ પરાજિત

(૮) પ્રવિણભાઇ ભીમાભાઇ મકવાણા

ભાજપ ૩૩૭ પરાજિત

(૯) ફિરોજભાઇ ઓસમાણભાઇ બ્લોચ

અપક્ષ ર૪૭ પરાજિત

(૧૦) નિલમબેન શૈલેષભાઇ દાફડા

એન. સી. પી. રર૬ પરાજિત

(૧૧) રમેશભાઇ શંભુભાઇ રામાણી

એન. સી. પી. ૧૯૮ પરાજિત

(૧ર) હબીબખાભાઇ ગુલાબખાભાઇ લોધી

બ. સ.પા. ૧પર પરાજિત

વોર્ડ નં. પ

(૧) કમલેશભાઇ છગનભાઇ રિબડીયા

ભાજપ ૮૦૧ વિજેતા

(ર) કૌશિકભાઇ બાબુભાઇ વાઘેલા

ભાજપ ૬૩૪ વિજેતા

(૩) ગીતાબેન મનીષભાઇ રીબડીયા

કોંગ્રેસ ૬ર૭ વિજેતા

(૪) વિમલાબેન રમણીકભાઇ દૂધાત

ભાજપ પપ૩ વિજેતા

(પ) રજનીભાઇ ભરતભાઇ રીબડીયા

કોંગ્રેસ પપ૧-પરાજિત

(૬) ભાવનાબેન પંકજભાઇ વૈશ્નવ

ભાજપ પર૧ પરાજિત

(૭) કમલેશભાઇ ભાનુભાઇ જોષી

કોંગ્રેસ ૪પ૬ પરાજિત

(૮) મુકેશભાઇ પાંચાભાઇ રીબડીયા

એન. સી. પી. ૩ર૯ પરાજિત

(૯) રોજીનાબેન ઇમરાનભાઇ પઠાણ

કોંગ્રેસ ૩રપ પરાજિત

(૧૦) મિલનભાઇ ગુણુભાઇ કાચા

બસપા -રપર પરાજિત

(૧૧) વિપુલભાઇ ભાયશંકરભાઇ લાલાણી

એન. સી. પી. ર૩૦ -પરાજિત

(૧ર) રક્ષાબેન ભરતભાઇ રીબડીયા

એન. સી. પી. ૧૯૪ પરાજિત

(૧૩) જમનાદાસ વૃજલાલભાઇ કાછડીયા

અપક્ષ ૧૬૪ પરાજિત

(૧૪) અફસાનબેન હારૂનભાઇ બ્લોચ

એન. સી. પી. ૧૮૯ પરાજિત

(૧પ) અમૃતભાઇ બાબુભાઇ ગોંડલીયા

બસપા ૧૪પ પરાજિત

વોર્ડ નં. ૬

(૧) રમેશભાઇ વૃજલાલ માંગરોલીયા

ભાજપ-૭૩૩ વિજેતા

(ર) મનીષભાઇ સમજુભાઇ રીબડીયા

કોંગ્રેસ ૬૮૪ વિજેતા

(૩) મંજુલાબેન પ્રવિણભાઇ પંડયા

ભાજપ ૬૩૮ વિજેતા

(૪) શોભનાબેન અશોકભાઇ રૂદાતલા

ભાજપ-પ૩૧ વિજેતા

(પ) રતિભાઇ વલ્લભભાઇ ટાંક

ભાજપ ૬૬૦ પરાજિત

(૬) નયનાબેન અંકિતભાઇ રાખોલીયા

કોંગ્રેસ ૬૦૧ પરાજિત

(૭) રેખાબેન અશોકભાઇ ચૌહાણ

કોંગ્રેસ ૪૭૧ પરાજિત

(૮) ધાનાભાઇ આણસુરભાઇ ગુજરીયા

એન. સી. પી. ૪પ૧ પરાજિત

(૯) હમીરભાઇ હાસમભાઇ શેખ

કોંગ્રેસ ૪ર૩ પરાજિત

(૧૦) હીરેશકુમાર જયંતિકુમાર હરખાણી

અપક્ષ રપર પરાજિત

(૧૧) દિનેશભાઇ શામજીભાઇ ગોહેલ

અપક્ષ ૧૪૪ પરાજિત

સૌથી વધુ લીડ અને સૌથી વધુ મત મેળવવાની હેટ્રીક સર્જતા કોંગ્રેસના કિરણબેન પુરોહિત

વિસાવદર : નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૧ ની બેઠક પર પૂર્વ પાલિકા પ્રમુખ શ્રીમતી કિરણબેન પુરોહીતે ૧ર૦૪ મત મેળવી સૌથી વધુ લીડ અને સૌથી વધુ મત મેળવવાની હેટ્રીક સર્જતા કોંગ્રેસના મોવડી મંડળે અભિનંદન પાઠવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિસાવદર બ્રહ્મ સમાજના વરીષ્ઠ અગ્રણી તથા પત્રકાર શ્રી વિનુભાઇ વશરામભાઇ પુરોહીતના ધર્મપત્ની શ્રીમતી કિરણબેન પુરોહિત છેલ્લી ત્રણ ટર્મથી પાલિકામાં શાનદાર વિજય મેળવે છે. સને ર૦૧૩ માં તેમને પપ૯ મતની લીડ મળી હતી. જયારે તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં ૧ર૦૪ મત મેળવી પ૬૦ મતની જંગી લીડ સાથે ચૂંટાયા છે. તેઓશ્રી સને ર૦૧પ માં ૯ મહિના પાલિકા પ્રમુખ તરીકે રહી ચુકયા છે. હાલ વિસાવદર તાલુકા કોંગ્રેસ મહિલા સેલના પ્રમુખ છે. જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના મહિલા પાંખના પ્રમુખ તરીકે સને ર૦૧૪ માં ૧પ મહિના સેવા આપી ચુકયા છે. તેમના પુત્ર રંજીવ પુરોહીત પણ કોંગ્રેસના તરવરીયા યુવા કાર્યકર્તા તરીકે ફરજ બજાવી રહ્યા છે.

વોર્ડ નં. ૧

(૧) કિરણબેન વિનોદરાય પુરોહિત કોંગ્રેસ ૧ર૦૪ -વિજેતા

રાજગોર બ્રાહ્મણ (બક્ષીપંચ)

(ર) કિર્તીબેન પરસોતમભાઇ સોજીત્રા કોંગ્રેસ-૮૩૬ વિજેતા લેઉવા પટેલ

(૩) રહીમભાઇ ગફારભાઇ મોદી કોંગ્રેસ-૮૧૦ વિજેતા

સોરઠીયા ઘાંચી મુસ્લિમ (બક્ષીપંચ)

(૪) વિપુલભાઇ ગીરધારભાઇ રતનપરા કોંગ્રેસ-૭૩૦ વિજેતા લેઉવા પટેલ

વોર્ડ નં. ર

(૧) રજનીભાઇ આણંદભાઇ ડોબરીયા કોંગ્રેસ ૯૩૬ -વિજેતા લેઉવા પટેલ

(ર) ઘનશ્યામભાઇ પોપટભાઇ ડોબરીયા ભાજપ-૭૪૭ વિજેતા લેઉવા પટેલ

(૩) વિજયાબેન ગીરીશકુમાર વ્યાસ કોંગ્રેસ ૬ર૬-વિજેતા -લોહાણા

(૪) જશુમતીબેન ભરતભાઇ વ્યાસ કોંગ્રેસ-૬ર૬ વિજેતા -બ્રાહ્મણ

વોર્ડ નં. ૩

(૧) જીજ્ઞાશાબેન જયેન્દ્રભાઇ દાહિમા ભાજપ ૮૪૩-વિજેતા

કારડીયા રાજપૂત (બક્ષીપંચ)

(ર) નિલેશભાઇ રમણીકલાલ દવે ભાજપ -૮૦પ વિજેતા -બ્રાહ્મણ

(૩) ઉષાબેન જયદિપભાઇ દાહીમા કોંગ્રેસ ૭૮૪ વિજેતા

કારડીયા રાજપૂત (બક્ષીપંચ)

(૪) રેખાબેન જશુભાઇ બસીયા ભાજપ-૭૭૪ વિજેતા

કાઠી દરબાર (બક્ષીપંચ)

વોર્ડ નં. ૪

(૧) ઇલીયાસભાઇ ઇસ્માઇલભાઇ મોદી  કોંગ્રેસ ૭૪ર વિજેતા

સોરઠીયા ઘાંચી મુસ્લિમ (બક્ષીપંચ)

(ર) ડીમ્પલબેન રાજેશભાઇ રીબડીયા કોંગ્રેસ ૭૦ર વિજેતા -લેઉવા પટેલ

(૩) કિરણબેન લલીતકુમાર રીબડીયા ભાજપ-૬૩૭ વિજેતા-લેઉવા પટેલ

(૪) વર્ષાબેન મનહરભાઇ દાફડા કોંગ્રેસ પ૬૦ વિજેતા અનુસુચિત જાતિ

વોર્ડ નં. પ

(૧) કમલેશભાઇ છગનભાઇ રિબડીયા ભાજપ ૮૦૧ વિજેતા લેઉવા પટેલ

(ર) કૌશિકભાઇ બાબુભાઇ વાઘેલા ભાજપ ૬૩૪ વિજેતા

કડીયા કુંભાર (બક્ષીપંચ)

(૩) ગીતાબેન મનીષભાઇ રીબડીયા કોંગ્રેસ ૬ર૭ વિજેતા -લેઉવા પટેલ

(૪) વિમલાબેન રમણીકભાઇ દૂધાત ભાજપ પપ૩ વિજેતા -લેઉવા પટેલ

વોર્ડ નં. ૬

(૧) રમેશભાઇ વૃજલાલ માંગરોલીયા ભાજપ-૭૩૩ વિજેતા -લેઉવા પટેલ

(ર) મનીષભાઇ સમજુભાઇ રીબડીયા કોંગ્રેસ ૬૮૪ વિજેતા -લેઉવા પટેલ

(૩) મંજુલાબેન પ્રવિણભાઇ પંડયા ભાજપ ૬૩૮ વિજેતા

રાજગોર બ્રાહ્મણ (બક્ષીપંચ)

(૪) શોભનાબેન અશોકભાઇ રૂદાતલા ભાજપ-પ૩૧ વિજેતા -કોળી (બક્ષીપંચ)

(11:31 am IST)