Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ગોંડલની નદીમાં ગાંડીવેલનું સામ્રાજયઃ મચ્છરનો ત્રાસ

ગોંડલઃ નદીમાં ચેકડેમમાં ગાંડીવેલ થઇ છે. આ ગાંડીવેલના હીસાબે ગામમાં મચ્છરનો ત્રાસ વધેલ છે તેથી બીમારીનું પ્રમાણ વધેલ છે. ગાંડીવેલ કપાવી ડીડીટી છટાવવાની લોકોની માંગ છે. (તસ્વીર-ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:24 am IST)