Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

વિરનગરમાં બે મીલમાં ચોરીઃ તસ્‍કરો સીસીટીવીમાં કેદ

જસદણના વિરનગર ગામે બે મીલના તાળા તોડી તસ્‍કરો ૧.૩૦ લાખ ની રોકડ ચોરી કરી ગયા હતા. પાંચ તસ્‍કરની ટોળકી સીસીટીવી કેમેરામાં કૈદ થઇ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. (તસ્‍વીરઃ કરશન બામટા, આટકોટ)

(1:31 pm IST)