Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

જૂનાગઢમાં રાજગોર મહિલા સંગઠનના બહેનો દ્વારા સન્માન

 જૂનાગઢ : રાજગોર મહિલા સંગઠનના બહેનો દ્વારા જ્ઞાતિના મનિષાબેન એન.ભરાડ, કે જેઓ પોલીસ વિભાગમાં ઇ/ચા ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ આઇ.જી.પી. ઓફીસ જૂનાગઢ અને પી.એસ. ટુ.આઇ.જી.પી. જૂનાગઢએ બંને ચેલેન્જીંગ જગ્યાની જવાબદારી સંભાળે છે. અને જ્ઞાતિના તમામ કાર્યક્રમોમાં એમની પ્રેરક ઉપસ્થિતી રહે છે. તેઓનું સન્માન કરવામાં આવેલ હતું. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:30 pm IST)