Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

મોરબીમાં મારામારી કેસમાં પત્નીની આગોતરા જામીન અરજી મંજુર

મોરબીમાં મારામારી કેસમાં પતિએ પત્ની પર ફરિયાદ નોંધાવી હતી જે બનાવમાં આરોપીએ વકીલ મારફત કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા કોર્ટે આગોતરા જામીન અરજી મંજુર કરી છે

મારામારી કેસમાં પતિએ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી મનીષાબેન જનકભાઈ મારવાણીયાએ વકીલ એચ એમ ભોરણીયાએ કોર્ટમાં ધારદાર દલીલો કરતા તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજુ કરતા આરોપીના આગોતરા જામીન અરજી કોર્ટે મંજુર કરી છે જેથી આરોપી મહિલાને રાહત મળી છે
જે કેસમાં આરોપી તરફે વકીલ એચ એમ ભોરણીયા, નિશાબેન વડસોલા, શ્રદ્ધાબેન પટેલ, પ્રદીપભાઈ કાટિયા, મહેશભાઈ રાણવા રોકાયેલ હતા.

(12:59 am IST)