Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

પોરબંદરમાં સવારે શિયાળાના આગમનને પોકારતી હળવી ઠંડક

પોરબંદર તા.રર : સવારે અને સાંજે શિયાળાના આગમને પોકારતી હળવી ઠંડકનો અનુભવ થઇ રહેલ છે. બપોરે ભાદરવાનો આકરો સુર્યતાપ રહે છે. ગુરૂત્તમ ઉષ્ણતામાન ૩૧.૪ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણતામાન ર૬.ર સે.ગ્રે. ભેજ ૮૯ ટકા હવાનું દબાણ ૧૦૦પ.૯ એચ.પી.એ. સુર્યોદય ૬.૪૦ તથા સુર્યસ્ત ૬,૪૮ મીનીટે

(1:42 pm IST)