Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

મોરબી કાલીકા પ્લોટમાં રહેતો હરીરામ ગુમ

રાજકોટ તા. રર : મોરબી રવાપર રોડ પર કાલીકા પ્લોટ શેરી નં.૩ માં રહેતો એમ.પી.નો હીરામ ગત તા.૧૯ ના રોજ પોતાના ઘરેથી સામાંકાંઠે કામ પર ગયા બાદ પરત ન આવતા તેના પરિવાજનોએતેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઇ પત્તો ન લાગતા તેનાભાઇ એદલસિંહ રામબરને બીડીવીઝ પોલીસ મથકમાં જાણ કરી છે. જો કોઇને આ યુવાન જોવા મળે તો મોરબી બીડીવીઝન પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

(1:20 pm IST)