Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ભાજપા સુશાસન વિભાગના રાષ્‍ટ્રીય મહાપૌર સંમેલનમાં ગિરીશ કોટેચાનું સન્‍માન

જૂનાગઢ : ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી સુશાસન વિભાગ રાષ્‍ટ્રીય મહાપૌર સંમેલન યોજાયુ હતું. જેમાં જૂનાગઢના મેયર ગિતાબેન પરમાર તથા ડેપ્‍યુટી મેયર ગિરીશભાઇ કોટેચા ઉપસ્‍થિત રહ્યા હતા. આ સંમેલનમાં રાજ્‍યના વિકાસ અંગે ચર્ચા કરાઇ હતી. આ સંમેલનમાં ગિરીશભાઇનું શાલ ઓઢાડી પીએમનું પુસ્‍તક અર્પણ કરી સન્‍માન કરાયું હતું. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:19 pm IST)