Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ભાવનગર માં ૧૨૦ જરૂરિયાતમંદ વળધ્‍ધાઓને રાશન કીટ વિતરણ

ભાવનગર  : ભાવનગર શહેરની વયોવળધ્‍ધ, વિધવા, નિરાધાર મહિલાઓ માટે માતળભક્‍તિ સેવા મંડળ દ્વારા સેવા પ્રવળત્તિ ચાલે છે. મંડળની આ પ્રવળત્તિમાં સહભાગી બની પી.એન.આર. સોસાયટી અને ઈમ્‍પેકટ ફાઉન્‍ડેશન (યુ.કે.) દ્વારા ૧૨૦ મહિલાઓને ૧૫થી વધુ વસ્‍તુઓની રાશન કિટનું વિતરણ આજરોજ ઓઘડ રામજીની વાડી, પાનવાડી, ભાવનગર ખાતે, પી.એન.આર. સંસ્‍થાના  મંત્રી  કિરીટભાઈ રાઠોડ, ઓફિસ સુપ્રિ.  જિગ્નેશભાઈ પારેખના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે કિરીટભાઈએ પી.એન.આર. ની વિવિધ પ્રવળત્તિઓ વિષે વક્‍તવ્‍ય આપેલ. માનવ સેવામાં સહભાગી થવા બદલ માતળભક્‍તિ સેવા મંડળના  સમીરભાઈ, અશોકભાઈ, ભાવનાબેન  એ આભાર માન્‍યો હતો.(તસ્‍વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી ભાવનગર)

(11:46 am IST)