Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

જામનગર જિલ્લા કક્ષાની રાસ ગરબાની હરિફાઈમાં જામજોધપુરની શ્રી આશાપુરા ગરબી મંડળ પ્રથમ

 જામજોધપુર : ગુજરાત સરકાર રમત ગમત યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ , ગાંધીનગર યુવક સેવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ , ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જામનગર દ્વારા સંચાલિત રાસ-ગરબા હરીફાઈ જામનગર ટાઉનહોલ ખાતે યોજાઈ હતી ,જેમાં જામનગર ગ્રામ્‍યમાં ગરબા-રાસની સ્‍પર્ધા માં  પ્રથમ ક્રમે શ્રી આશાપુરા ગરબી મંડળ ઉત્તીર્ણ થયું છે ,આગામી દિવસોમાં ખૈલેયાઓ રાજ્‍ય કક્ષાએ મણીયારા રાસની રમઝટ બોલાવશે ,શ્રી આશાપુરા ગરબી મંડળના   પ્રમુખ ખુશાલભાઈ જાવીયાએ તમામ ખૈલેયાઓને શુભેચ્‍છાઓ આપી હતી.ઉપરોક્‍ત તસવીરોમાં મણીયારા રાસની રમઝટ બોલાવતા આશાપુરા ગરબી મંડળના ખૈલેયાઓ નજરે પડે છે.

(11:40 am IST)