Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

મીઠાપુર પી.આઇ સી.એલ.દેસાઇ દ્વારા ચૂંટણીલક્ષી તાલીમ

 મીઠાપુર : ઓખામંડળ તાલુકાનાં મીઠાપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં મીઠાપુર પી.આઇ. શ્રી સી.એલ.દેસાઇ દ્વારા પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી. અને એસ.આર.ડી.ને ચુંટણીલક્ષી તાલીમ આપવાનો એક કાર્યક્રમ મીઠાપુરમાં આવેલા સબરસ ભવન ખાતે યોજવામાં આવ્‍યો હતો. આ સમગ્ર કાર્યક્રમ પીઆઇ સાહેબની અધ્‍યક્ષતામાં કરવામાં આવ્‍યો હતો. (તસ્‍વીર-અહેવાલ : દિવ્‍યેશ જટણીયા-મીઠાપુર)

 

 

(11:31 am IST)