Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફ્લો

જામનગર::જામનગર વાસીઓ માટે આનંદના સમાચાર છે. શહેરનો જીવાદોરી સમાન ગણાતો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. તાજેતરમાં પડેલા વરસાદ ઉપરાંત નર્મદા માંથી સૌની યોજના મારફતે પાણી ભરાતા રણજીતસાગર ડેમ આજે સવારે ઓવરફ્લો થયો છે.(અહેવાલ: મુકુંદ બદિયાણી ,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(10:28 am IST)