Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ભાવનગરમાં કોરોના ના પાંચ કેસ નોંધાયા

ભાવનગર શહેરમાં બે અને ભાવનગર ગ્રામ્યમાં 3 ના પોઝિટિવ કેસ નોંધાયા

ભાવનગર: ભાવનગરમાં ફરી કોરોના એ ચિંતા વધારી છે. આજે ભાવનગરમાં કોરોના ના પાંચ  કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. ભાવનગર શહેરમાં બે અને  ભાવનગર ગ્રામ્યમાં 3 ના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ પાંચ કેસ નોંધાયા છે. આ સાથે હાલમાં ભાવનગરમાં કુલ નવ દર્દીઓ હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઇ રહ્યા છે.

(8:30 pm IST)