Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

મુખ્યમંંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની મુલાકાતે રામભાઇ મોકરીયા

જુનાગઢ :.. રાજયના નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. દરમ્યાન પુર્વ ગ્રહમંત્રી મહેન્દ્રભાઇ ત્રિવેદી પણ સાથે રહ્યા હતા અને મુ. મંત્રીની મુલાકાત લઇ અભિનંદન પાઠવ્યા હતાં. (અહેવાલ વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ) 

(1:16 pm IST)