Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

જૂનાગઢના સુખનાથ ચોકમાં યુવકની હત્યા:મૃતક ખામધ્રોલ વિસ્તારનો અંજુમ ઉર્ફે મુસ્સો હોવાનું ખુલ્યું

ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

જૂનાગઢના સુખનાથ ચોકમાં સરાજાહેર યુવકની હત્યા નો બનાવ બન્યો છે મૃતક ખામધ્રોલ વિસ્તારનો અંજુમ ઉર્ફે મુસ્સો હોવાનું ખુલ્યું  છે હત્યાના બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે

(12:09 am IST)