Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

મોરબીમાં નવતર વિરોધઃ પાણી વગર ખાલી પડેલા ડેમી ડેમના મેદાનમાં ખેડુતો ક્રિકેટ રમ્યા

મોરબીઃ પાણીની માંગ સાથે મોરબીમાં ખાલી પડેલ ડેમી-૧/૨/૩ના મેદાનમાં ખેડુતોએ ક્રિકેટ રમીને પાણીની માંગણી કરી હતી. ભારે વરસાદ વખતે ડેમ ભરનાર સરકારે ખાલી પડેલ ડેમમાં પાણી કેમ નથી ભર્યુ? સૌની યોજના અંતર્ગત ડેમ ભરવાની માંગણી સાથે ખેડુતોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

(5:08 pm IST)