Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

લખતરના અણિયારી ગામે જુગાર રમતા સાત ઝડપાયા

 વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રાવણ મહિનામાં જુગાર રમવાની પ્રવૃત્તિ વધતી હોય આવી બદીને ડામવા લખતર પી.એસ.આઈ વાય.એસ.ચુડાસમા તલસાણા આઉટપોસ્ટના નરેન્દ્રસિંહ કાસેલા મમેરૂભાઈ ખટાણા લખ સહિતના પેટ્રોલિંગ માં હતા ત્યારે બાતમી મળી હતી કે અણિયારી ગામે જાહેર માં જુગાર રમાય છે આથી તેમણે રેડ કરતા અણિયારી ગામે ૧ વશરામ ગંગારામ ઓળકીયા ૨ નવદ્યણ રામજી બાવળિયા ૩ ઓધવ લાલજી રોજસરા ૪ ભરત અરજણ હાડા ૫ રાજુ વશરામ બાવળિયા ૬ રાજુ વશરામ સાકળિયા ૭ લક્ષમણ ગંગારામ ઓળકીયા ને જાહેર માં ૨૩૪૯૦ રૂપિયા રોકડા સાથે કાર્યવાહી હાથ ધરેલ છે.

(11:40 am IST)