Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

જામનગર પોલીસ વડા શરદ સિંઘલએ ચાર પીઆઇની આંતરિક બદલી કરી

જામનગર પોલીસ વડા શરદ સિંઘલએ ચાર પીઆઇની આંતરિક બદલી કરી છે જેમાં એલસીબી માં એમ જે જલુ, સીટી એ ડીવીઝન માં એમ.આર ગોંડલીયા,સીટી-સી ડિવિઝનમાં ઉષાબેન વસાવા, તેમજ અગેઇન્સ્ટવુમનમાં ટી એલ વાઘેલાની નિમણૂક કરેલ છે

(10:46 pm IST)