Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

માતા પછી અમરેલી સિવિલ હોસ્પિટલના ડોક્ટર પુત્રનો કોરોના વાઇરસએ જીવ લીધો: બહેન પણ કોરોનાની સારવાર હેઠળ

અમરેલી સિવિલ હોસ્પિટલના ડોક્ટરનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાવાયરસની સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું છે. થોડા દિવસો પહેલાં તેમની માતાનું પણ કોરોના પોઝિટિવ આવતા મૃત્યુ થયું હતું. આ ડોક્ટરના બહેન પણ કોરોના પોઝિટિવ આવતા સારવાર હેઠળ છે.

(10:42 pm IST)