Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

રાત્રે જામનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ :એક જ દિવસમાં સતત બીજા દિવસે સાત કેસ: કુલ કેસની સંખ્યા 137

કાલાવડ નાકા બહાર, હનુમાન મંદિરની પાસેના વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવાનને કોરોના વળગ્યો

જામનગર : જામનગરમાં રાત્રે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે આજે એક જ દિવસમાં આ સાતમો કેસ છે ગઈકાલે રવિવારે પણ એક જ દિવસમાં કુલ સાત કેસ પોઝિટિવ આવ્યા હતા આજે જામનગરમાં વધુ ૧ કોરોના પોઝિટિવ કેસ આવેલ છે, જે ૩૫ વર્ષીય પુરુષ, કાલાવડ નાકા બહાર, હનુમાન મંદિરની પાસેના વિસ્તારના છે. આ સાથે જામનગરના કુલ ૧૩૭ પોઝિટિવ કેસ થયા છે આજના કુલ સાત પોઝિટિવ કેસ થયા છે

 

(10:21 pm IST)