Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના ત્રણ કેસ પોઝીટીવ : ગીર ગઢડા,ધોડકવાના એક જ કુટુંબના બે પુરુષ અને એક મહિલાને કોરોના વળગ્યો

( દિપક કક્કડ દ્વારા ) ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે

 નવા ત્રણ કેસ આવેલ છે તેમાં ગીર ગઢડા ધોકડવા ૨ પુરુષ ૫૦ અને ૩૦ વર્ષ અને એક સ્ત્રી ૨૮ વર્ષ એક જ કુટુંબના સભ્ય પોઝિટિવ આવેલ છે

(8:47 pm IST)