Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

વીંછીયા તાલુકામાં કોરોનાનો પગ પેસારો.: મોઢુકા આરોગ્ય કેન્દ્રના હેલ્થ સુપરવાઈઝરને કોરોના પોઝિટિવ : આરોગ્ય તંત્રમા જ દોડધામ

વીંછીયા તાલુકાના મોઢુકા આરોગ્ય કેન્દ્રનાં મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઇઝરને કોરોના પોઝીટીવ આવતા લોકોના આરોગ્ય પાછળ દોડતા આરોગ્ય તંત્રમા જ દોડધામ મચી જવા પામી હોવાનું વિજય વસાણી જણાવે છે 

(8:08 pm IST)