Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

કચ્છમાં વધુ ૧ કોરોના પોઝિટિવ કેસ

ભુજ ::કચ્છમાં વધુ ૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામે ભગીરથ સોસાયટી માં રહેતા ભગવાનભાઈ ઉપાધ્યાય (ઉં.૪૯) નો પોઝિટિવ  રિપોર્ટ આવ્યો છે

(7:39 pm IST)