Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

કચ્છના મુંદ્રામાં પોણા બે ઇંચ : ઘોઘા-માંડવીમાં ઝાપટા : સર્વત્ર ધુપ-છાંવ

રાજકોટ, તા. રર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવના માહોલ સાથે હળવો-ભારે વરસાદ વરસી જાય છે.

આજે પણ કચ્છના મુંદ્રામાં પોણા બે ઇંચ વરસાદ પડયો હતો.

જયારે ભાવનગરના ઘોઘામાં અને કચ્છના માંડવીમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

(4:27 pm IST)