Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

બગવદર પંથકમાં વરસાદથી મગફળી વાવેતરને ફાયદો

 પોરબંદર : પોરબંદર તાલુકાના બગવદર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર કરતા મગફળી વાવેતરને ફાયદો થયો છે. તસ્વીરમાં વરસાદ પહેલા આગોતરા મગફળીનું કરેલ વાવેતર નજરે પડે છે. (તસ્વીર : પરેશ પારેખ, પોરબંદર)

(12:51 pm IST)