Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

માળીયા મુસ્લિમ સમાજ દ્વારા આવેદન

 માળીયા હાટીનાઃમુસ્લિમ સમાજ સહિત હિન્દૂઓમાં પણ આસ્થાનું પ્રતીક એવા રાજસ્થાનના અજમેર સ્થિત ખ્વાજાચિસ્ટુદીન ની દરગાહ માટે લાગણી દુભાય તેવું નિવેદન આપનારના વિરોધમાં માળીયા હાટીના મુસ્લિમ સમાજ ના પ્રમુખ અમીનભાઈ પઠાણ ચોરવાડ ના મુનાફ હમીરાણી, જામવાળી ના હબીબ દલ, બુધેચા ના કાદર ઝાગા સહિત આગેવાનો દ્વારા દ્વારા તંત્ર દ્રારા ખાનગી ચેનલ અને તેના એન્કર પર યોગ્ય પગલાં ભરે  તેવી માંગણી સાથે પ્રાંચ કચેરીએ આવેદન આવેલ તે તસ્વીર.

(11:57 am IST)