Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

જસદણના રણજીત ગઢ આરોગ્ય કેન્દ્રનુ લોકાપર્ણ

જસદણઃ તાલુકાના રણજીતગઢ ગામ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનુ લોકાર્પણ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા હસ્તે કરવામા આવ્યું આરોગ્ય કેન્દ્રના સ્ટાફ સાથે મીટીંગ યોજી કોવીડ-૧૯ અને આરોગ્ય લક્ષી વિવિધ પ્રોગ્રામ અંગેની કામગીરીની રીવ્યુ/સમીક્ષા કરી સ્વાસ્થ્ય માટેના સૂચનો કર્યા અને ડોકટરોને માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ, વહિવટીય અધિકારીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સભ્યશ્રીઓ, આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય કેન્દ્રનું લોકાપર્ણ કરવામાં આવ્યુ તે તસ્વીર. (તસ્વીર : હુસામુદ્દીન કપાસી-જસદણ)

(11:40 am IST)