Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

જામનગરમાં સોનોગ્રાફી કરનાર ડો હિરેન કણઝારીયાની હોસ્પીટલ સીલ

જામનગર : ગુલાબનગર નજીકના મહાનગરમાં ડો. હિરેન આર. કણઝારીયાના મેટરનીટી હોસ્પીટલને કઇેકટરના આદેશ પછી હિરેન કણઝારીયાની હોસ્પીટલ સીલ કરવામાં આવી છે કલેકટર સમક્ષ રજુઆત થઇ હતી કે અહીં સોનોગ્રાફી કરીને બાળકનું  જાતિ પરિક્ષણ થાય છે. જેના અનુંસંધાને પાલીસને સાથે રાખીને ડો હિરેનની અટક કરવામાં આવેલ. ડો હિરેનની અટક કરવા આવેલા, પતુ હિરેન નાસી જતા તેઓની હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી. (તસ્વીર કિંજલ કારસરીયા, અહેવાલ મુકુંદ બદીયાણી)) (૩.૧૦)

(4:31 pm IST)