Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ભાવનગરમાં હત્યા કરનારા આરોપીઓની જાહેરમાં સરભરા

ભાવનગરઃ યુવાનની કરપીણ હત્યા કરનારા ત્રણેય આરોપીઓની પોલીસે જાહેરમાં સરભરા કરી હતી. પોલીસે આરોપીઓનું સરઘસ કાઢીને જાહેરમાં મેથીપાક જમાડતાં લોકોનાં ટોળેટોળા એકઠા થયા હતા અને પોલીસ તંત્રની આ કામગીરીને બીરદાવી હતી. (તસ્વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

(11:24 am IST)