Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

સુત્રપાડાના મોરડીયા ગામેથી દીપડો પાંજરે પુરાયો

પ્રભાસપાટણ :સુત્રપાડા તાલુકાના મોરડીયા ગામેથી વહેલી સવારે એક દીપડો પાંજરે પુરાયો છે આ દીપડાની ઉંમર 5થી 7 વર્ષ છે આ દીપડો વહેલી સવારે કાળાભાઇ ઉકાભાઈની વાડીમાંથી પકડાયેલ છે

(8:02 pm IST)